બિગ બોસમાં સ્પર્ધક તરીકે આવેલ ડિઝાઇનર રોહિત વર્માએ કેટલાક એવા ખુલાસા કર્યા છેકે સાંભળીને ચોકી જવાય રોહિત વર્માએ લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છેકે મેં સારા પરિવારમાં જન્મ લીધા બાદ પણ તેને તેના જ કાકાના હાથે જાતીય સ!તામણીનો ભોગ બનવું પડ્યું હતું તેણે જણાવ્યું કે તેની ઉંમર 8 વર્ષની હતી ત્યારે.
પ્રથમવાર તેની સાથે જબરજસ્તી કરવામાં આવી હતી ત્યાં સુધી કે તેના કાકા છોકરીના કપડાં પહેરાવીને રે!પ કર્યો હતો હાલમાં આપેલા લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં મારા રોહિત વર્માએ કહ્યું કે તેના સગા કાકાએ બાળપણમાં મારું યૌ!ન શોષણ કર્યું હતું 8 વર્ષની ઉંમરે મારા જ કાકાએ મારુ યૌ!ન શોષણ કરતા હતા તેઓ મને સાડી પહેરાવતા.
મારા શરીર પર ગરમ મીણ લગાવતા અને અનેક રીતે મારી સાથે જાતીય હુ!મલો કરતા આ બધું લગ્ભગ 4 વર્ષ સુધી ચાલ્યું હતું પરંતુ પરિવારના ડરના કારણે હું કોઈને એન કહી શક્યો તેના શિવાય એમના કરિયરની વાત કરતા રોહિત વર્માએ જણાવ્યું જયારે શરૂઆતમાં હું મુંબઈ આવ આવ્યો ત્યારે પૈસાની જરૂર હતી.
એ વખતે હું છોકરીઓના કપડાં પહેરીને હોટેલ તાજની આજુબાજુ ફરતો હતો એક બે વાર લોકો મને તેમની સાથે લઈ ગયા અને તેમને મળેલા પૈસાથી મેં ડિઝાઇનિંગ સામગ્રી ખરીદી અને એ વાતથી મને કોઈ અફસોસ નથી કારણ કે ત્યારે હું મારી મરજીથી ગયો હતો રોહિત વર્માએ બૉલીવુડના કાસ્ટિંગ કાઉચનો પણ આરોપ લગાવ્યો છે.