ગ્લોબલ સ્ટાર બની ચુકેલી બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ હાલમાં સોસીયલ મીડિયામાં એક ક્યૂટ વિડિઓ શેર કર કરીને પોતાની મેનેજર અંજૂલાના જન્મદિવસની પાર્ટીના ઝલક બતાવી તેના બાદ મેનેજર અંજૂલાએ પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો કોમેંટ બોક્સમાં આભાર વ્યક્ત કરતા પણ મળી.
સામે આવેલ આ તસ્વીરમાં એક્ટર પ્રિયંકા ચોપડા તરફથી મળેલ સરપ્રાઈઝ જન્મદિવસ પાર્ટીની ઝલક જોવા મળી પ્રિયંકા ચોપડાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જણાવી દઈએ દેશી ગર્લ પ્રિયંકાએ પોતાની મેનેજર અંજૂલાને સરપ્રાઈઝ પાર્ટી આપી હતી આ પાર્ટી નિક જોન અને પ્રિયંકાએ ઓર્ગેનાઈઝ કરી હતી.
અહીં સામે આવેલ વિડીઓમાં જોઈ શકાય છેકે પ્રિયંકાએ ઢોલ પર ભાંગડા ડાન્સ પણ કર્યો હતો તે દરમિયાન એમના પતિ નિક જોનસ પણ સાથે હતા સામે આવેલ તસ્વીરમાં પ્રિયંકા પોતાની ગર્લ ગેન્સ સાથે પણ જોવા મળી જ્યારે અન્ય તસ્વીરમાં અંજૂલાનું નામ ખાસ લાઇટમાં પણ લખાવેલ અને આ આલીશાન પાર્ટી પ્રિયંકાએ પોતાના ઘરેજ આપી હતી.