બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના ફિલ્મ અભિનય સાથે પોતાની સ્ટાઇલના કારણે પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેમને બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે ને સુપરહીટ ફિલ્મો આપી છે તે પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓ થી હંમેશા ચાહકોના દિલમાં છવાયેલી રહે છે પોતાના.
સ્ટાઈલીશ અને ગ્લેમર લુક માં તે આવનાર નવાર ઇવેન્ટ અને પાર્ટીઓમાં મહેફિલ લુંટતી રહે છે પણ ઘણીવાર તે બાકી અભિનેત્રીઓ ની જેમ ઉપ્સ મુમેન્ટ નો શિકાર પણ બને છે સાલ 2017 માં તે પોતાની પહેલી હોલીવુડ ત્રીપલ એક્સ ફિલ્મ નું પ્રમોશન કરવા પહોંચી હતી તો તે પોતાના બોલ્ડ લુક ના કારણે ખુબ શરમ માં મુકાઈ હતી.
તેને આ દરમિયાન ગોલ્ડન આઉટફીટ પહેરેલું હતું ડીપનેક અને બેકલેસ માં તેના નિતંબો અડધા બહાર છલકાઈને પ્રતિત થતાં હતાં પરંતુ મુલાયમ કાપડ ના કારણે તે નાજુક નિતંબો પર ખસકી જાતા પ્રિયકા સ્ટેજ પર જ અચાનક નીચે બેસી ગઈ હતી અને પોતાના ડ્રેસીસ સ્ટાઈલ ને કારણે તે નીચે જોઈને ખુબ શરમ અનુભવી રહી હતી તેના ચહેરા પર આંશુ પણ આવી ગયા હતા.
આ દરમિયાન તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને તે સમયે દિપીકાનો આ સૌથી વધુ બોલ્ડ લુક સાબીત થયો હતો ઘણા યુઝરોએ દિપીકાને ટ્રોલ પણ કરી હતી તાજેતરમાં દિપીકા પાદુકોણ શાહરુખ ખાન સાથે પઠાન ના શુટિંગ માં વ્યસ્ત છે તો અભિતાભ ની ફિલ્મ કે અને રીતીક રોશન ની ફિલ્મ પ્રોજેક્ટ સાથે પણ કામ કરી રહી છે.