તાજેતરમાં બોલીવુડ 25 જાન્યુઆરી ના ફિલ્મ પઠાણ રિલીઝ થતા દેશભરમાં શાહરુખ ખાન ના ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મ પઠાન થોડા જ દિવસોમાં 100 કરોડનો આકંડો વટાવવામાં સફળ રહી છે પરંતુ જ્યારે ફિલ્મ પઠાન નું સોગં બેશરમ રંગ રિલીઝ થતા પઠાન ફિલ્મ ની અભિનેત્રી.
દિપીકા પાદુકોણ તેમાં ભગવા રંગની બિકીની પહેરીને હોટ અને બોલ્ડ લુક મા શાહરુખ ખાન સાથે ડાન્સ કરતી જોવા મળી હતી સોગં નું નામ બેશરમ રંગ અને એમાં દિપીકા પાદુકોણ ના ભગવા રંગની બિકીની હોવાથી દેશભરમાં ઘણા હિન્દુ સગંઠનો અને રાજનેતાઓ સહીત ઘણા લોકોએ ઉગ્ર વિરોધ કરીને.
દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાન ના પુતળાઓ પણ સળગાવ્યા હતા ઘણા થીયટરો ની બહાર તોડફોડ પણ જોવા મળી હતી બેશરમ રંગ સોંગ માં ભગવા રંગની બિકીની ના સીન હટાવવાની ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી સેન્સર બોર્ડે કોઈ પણ વાંધો વ્યક્ત કર્યા વગર જ ફિલ્મ પઠાન ને.
રીલીઝ કરી દિધી બેશરમ રંગ સોગંમા ભગવા રંગની બિકીની સાથે ના દ્વસ્યો ના હટાવવામાં આવતા ભલે ફિલ્મ ને ચાહકો દ્વારા સમર્થન સારું મળ્યું હોય પરંતુ હજુ પણ ઘણા બધા લોકોનો દિપીકા પાદુકોણ પર ગુસ્સો એવો જ છે દિપીકા પાદુકોણ ને સતત સોસીયલ મિડિયા પર ટ્રોલ કરવામાં.
આવી રહી છે ઘણી જગ્યાએ તેની ફિલ્મો નો બહીસ્કાર પણ જોવા મળ્યો છે દિપીકા પાદુકોણ ને ધ!મકીઓ પણ મળી રહી છે એ વચ્ચ તાજેતરમાં મુંબઈ થીયેટર ની બહાર ફિલ્મ પઠાન જોવા પહોંચેલી અભિનેત્રી દિપીકા પાદુકોણે માથામા ટોપી મોઢા પર કાળો રુમાલ કાળા ચશ્મા અને શરીર પર બુરખા જેવો.
ડ્રેસ પહેર્યો હતો જેનાથી તેને કોઈ ઓળખી ના શકે ટાઈટ સિક્યુરિટી વચ્ચે તે થીયેટર માં ચાલી ગઈ હતી આ દરમિયાન લોકોની ભીડ બેકાબુ બનતા દિપીકા પાદુકોણ ને કવર કરવામાં આવી હતી ફિલ્મ પઠાન રિલીઝ થતા જ દિપીકા પાદુકોણ ની સિક્યુરિટી માં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.