Cli

કેટરીના કૈફથી થઈ દીપિકા પદુકણને જલન કરી નાખી કંઈક આવી હરકત…

Bollywood/Entertainment Breaking

બોલીવુડમાં તમે એક્ટરોના તુતુ મેમે ઘણું સાંભળ્યું હશે પરંતુ તેનું સબૂત તમને ક્યારેય નહીં મળ્યું હોય પરંતુ દીપિકા પાદુકોણે આજે હરકત કરી છે તેનાથી ચોખ્ખી ખબર પડી જાય છેકે તે કેટરીના કૈફથી કેટલી જલન કરે છે હકીતકમાં દીપિકા પાદુકોણે છેલ્લા વર્ષે પોતાના લગ્નના તમામ ફોટા ઇન્સ્ટાગ્રામમાં હાઇડ કરી લીધા.

સાફ શબ્દોમાં કહીએ તો દીપિકા પાદુકોણે આ તસ્વીર આપણે ના જોઈ શકીએ તે રીતે હાઇડ કરી હતી કેટરીના કૈફ અને વિકી કૌશલ એમના લગ્નનને લઈને ખુબજ ચર્ચામાં છે ત્યાં સુધી કે એમની તસવીરો પુરી દુનિયામાં સૌથી વધુ લાઈક મળી હતી તે એક સૌથી મોટો રેકોર્ડ છે હવે તેને જોઈને દીપિકાને મહેશુસ થયું હતું.

દીપિકાને લાગ્યું કે અત્યારે બઘી ઈજ્જત ફક્ત કેટરીના કૈફને મળી રહી છે એટલા માટે એમણે પોતાના લગ્નની તસવીરો ફટાફટ ઈન્ટાગ્રામમાં ફરીથી પોસ્ટ કરી દીધી હવે રણવીર અને દીપિકાની તસ્વીર ફરીથી દેખાવા લાગી છે લોકોનું કહેવું છેકે દીપિકાએ એટલે માટે ફરીથી લગ્નની તસ્વીર શેર કરી છે લોકો તેના લગ્ન પણ યાદ રાખે યુઝરો દીપિકાને આ મામલે ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *