Cli

રે!પ બાદ ડોઢ વર્ષની માસુમ બાળકનું મોત ! ભાગવાની કોશિશ કરતા આરોપીને પોલીસે મારી ગોળી..

Breaking Story

ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લાની એક હેરાન કરી દે તેવી ખબર સામે આવી છે અહીં 30 વર્ષના એક શખ્સે દોઢ વર્ષની એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ કર્યું પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આ દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરી હતી ત્યારે આરોપી પર ફાય!રિંગ કર્યું હતું.

દુષ્કર્મ કરનાર આરોપીને ગામ લોકોએ પકડીને માર મારીને પોલીસના હવાલે કર્યો હતો પરંતુ પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી ત્યારે આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી આ દરમિયાન પોલીસે ફાય!રિંગ કર્યું હતું જેમાં ગો!ળી વાગવાથી આરોપી ઘાયલ થઈ ગયો હતો અહી દુઃખદ ખબર માસુમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ મામલો બહરાઇચ જીલ્લાના નાનપરા કોટવાળી પોલીસ સ્ટેશનનો છે અહીં ઘરમાં સુતા સમયે અડધી રાત્રે 30 વર્ષનો પશુરમ નામના શખ્સે દોઢ વર્ષની માસુમ બાળકીને ઉઠાવી લીધી હતી બાળકીને તે ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યો હતો અહીં માસુમ બાળકી સાથે રે!પ કર્યો હતો ગામ વાળાએ તેને જોયો જેના બાદ બધાએ ધોલાઈ કરી હતી.

પીડિત બાળકીના પિતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આરોપીની ધરપકડ કરી છે બાળકીની સારવાર દરમિયાન મોત થયું છે ઇન્સ્પેક્ટર સંજયસિંહ ના જણાવ્યા મુજબ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાંડ પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ભાગવાની કોશિશ કરતા ફાય!રિંગ કર્યું હતું તેમાં આરોપી ઘાયલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *