Cli

ઘોર કળીયુગ સસરા અને વહુ વચ્ચે પ્રેમ સબંધ છેવટે સસરા વહુને લઈને ભાગી ગયા…

Ajab-Gajab

અજીબો ગરીબ પ્રેમ પ્રકરણો આપણે રોજ સાંભળતા હોઈએ છીએ જેમાંથી ઘણા પ્રેમ પ્રકરણો જોઈને આપણને પણ નવાઈ લાગે થોડા સમય પહેલા સુરતમાં વેવાઈ વેવાણ ભાગી જવાની ઘટના સામે આવી હતી જેણે ઘણી મોટી ચર્ચા ઉભી કરી હતી અહીં બીજી એક ઘટના સામે આવી છે જેમાં સસરો વહુને લઈને ભાગી ગયો છે.

હરિયાણાના પાણીપત જિલ્લાના એક સસરા પોતાનીજ વહુને લઈને ભાગી ગયા છે બંનેના અવેધ સબંધો વિશે લોકોને ત્યારે ખબર પડી જયારે બંને સીસીટીવીમાં કેદ થયા માહિતી મુજબ બંને વચ્ચે લાંબા સમયથી અવેધ સંબધો હતા જેઓ લોકોને બતાવવા માટે એકબીજા સામે ઝગડતા પણ હતા.

પરંતુ સીસીટીવી કેમેરા દ્વારા બંનેની ભાગવાનો ખુલાસો થયો મળતી માહિતી મુજ આ ઘટના પાનીપતની સાઇની કોલોનીની છે જ્યાં એક યુવતનીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા જે યુવતીને દસ મહિનાનો એક દીકરો પણછે આ યુવતીને પતિની જગ્યાએ પોતાના સસરા સાથેજ અવેધ સબંધો બંધાઈ ગયા.

સસરા અને વહુ બંને સાથે રહેવા માટે ઘરેથી ભાગીને ક્યાંક બીજે રહેવાનું પ્લાનિંગકર્યું હતું આ બંનેએ ઘરવાળાને ઊંઘવાની ગોળીઓ ખવરાવી દીધી ત્યારે પહેલા સસરા નીકળ્યા ત્યારબાદ મોડા વહુ પોતાના દસ મહિનાનાં દીકરાને લઈને નીકળી પરંતુ સીસીટીવીમાં બંને કેદ થઈ ગયા હતા પરિવાર વાળનું કહેવું છેકે અમને પણ સમજ નથી આવી રહ્યું કે આ કઈ રીતે બન્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *