ટીવીના ટોપ શો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શોમાંથી દિશા વકાની ઉર્ફે દયાબેનને ગયે ચાર વર્ષ થઈ ગયા 2017 માં એમને પુત્રી જન્મી તેના પછી દયાબેન શોમાં પાછા ક્યારે ના આવ્યા લોકો દયાબેનને ત્યારથી મિસ કરી રહ્યા છે પરંતુ દયાબેનને લોકોએ એટલો પ્રેમ આપ્યો તે દયાબેન એમની ફેમિલીને ટાઈમ આપી રહ્યા છે એટલા માટે તેઓ શોમાં પાછા આવ્યા નથી.
વચ્ચે શોમાં પાછા આવવાની ચર્ચા પણ થઈ પરંતુ એવી ખબર આવી કે પૈસાને લઈને પ્રોડ્યુસર અને દયા બેન વચ્ચે અમાઉન્ટ સેટ ન થયું એટલા માટે દયાબેનને પાછું આવવું અટકી રહ્યું છે પરંતુ સોસીયલ મીડિયામાં દયાબેનના પતિને સારું ખોટું કહી રહ્યા છે કહી રહ્યા છેકે પતિજ કારણ છે પાછા શોમાં ન આવવાનું.
સોસીયલ મીડિયામાં લોકો કહી રહ્યા છેકે દયા બેનનું કરિયર ખરાબ કરવા માટે તેમના પતિનો હાથ છે દયાબેને જ્યારથી લગ્ન કર્યા અને બાળકને જન્મ આપ્યો ત્યારથી આ શોમાં આવવાનું બંદ કરી દીધું છે હમણાં સોસીયલ મીડિયામાં એક તસ્વીર નજરે આવી જેમાં પોતાની બાળકી સાથે એકદમ બદલાઈ ગયેલ જનરે આવી રહ્યતા છે થાકેલા હોય તેવું એમના ચહેરામાં દેખાઈ રહ્યું છે.
જયારે આપણા દયાબેન ગમે ત્યારે ફ્રેશમૂડમાં રહેતા તેવામાં તસ્વીર લોકો જોતા ચોકી ગયા હતા લોકો સમજી ના શક્યા કે દયાબેનને થયું શું અહીં એજ કારણ છે હવે એમના પતિને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે એમને લઈને સોસીયલ મીડિયામાં લોકોએ કહ્યું કે દયા બેનનું કરિયર એમન પતિના કારણે બરબાદ થયું છે.