તારક મહેતા શોમાં ફરી થાસે દયાબેન ની આ દિવશે શો માં પરત ફરશે દિશા વાકાણી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચશ્મા જે છેલ્લા 14 વર્ષથી ટીઆરપી લિસ્ટ માં સૌથી ઉપર રહ્યુંછે એ છેલ્લા થોડા સમયથી ઘણા કલાકારોના આ 100 છોડવાથી ટીઆરપી લિસ્ટમાં નીચે આવતું જણાય છે.
જેનાથી સો મેકર આશિત મોદી સહિત ટીમ ચિંતિત થઈ છે શૈલેષ લોઢા ગુરુચરણ સિંહ ઘનશ્યામ નાયક દિશા વાકાણી જેવા કલાકારો ને શોના દર્શકો ભુલી શકતા નથી એ સતત માગં કરી રહ્યા છેકે શોમાં દિશા વાકાણી અને શૈલેષ લોઢા ને પરત લાવો અન્યથા શો બંધ કરો આસીત મોદી પણ.
દર્શકોની ભાવના ને સમજે છે તેઓ આ માટે શૈલેષ લોઢા ની વાત પર ચુપ રહ્યા હતા પરંતુ દિશા વાકાણી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમારી પુરી ટીમ દિશા વાકાણી ને સમજાવવા પ્રયત્ન કરી રહીછે આ વર્ષ ના અંત નવેમ્બર ડીસેમ્બર સુધીમાં અમે દિશા વાકાણી ને પાછી જરૂર લાવીશુ
દર્શકો ની ખુશી એજ અમારી ખુશી છેતારક મહેતા કે ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી 2015 માં આ શો છોડી ચાલી ગઈ હતી કારણ કે તે સમયે દિશાએ લગ્ન કર્યા હતા અને તેણે શોમાંથી બ્રેક લીધો હતો ત્યાર બાદ દયા ફરી શોમાં પાછી આવી.
અને પછી તે પ્રેગ્નન્ટ થઈ ગઈ દિશાએ આ પછી ફરીથી બ્રેક લીધો અને કો!રોના વાયરસ આવતાની સાથેજ તે ફરીથી શોમાં પરત ફરી શકી નહોતી મિડીયા અહેવાલ મુજબ ટૂંક સમયમાં જ તે ફરી એકવાર શોમાં પરત ફરી શકેછે આ માટે જ આજે સુધી બધા કેરેક્ટર રીપ્લેસ.
કરવામાં આવ્યા છે પણ આજ સુધી દયાબેન ના પાત્ર માં કોઈને લાવ્યા નથી કારણકે શો મેકર આ પાત્ર માં માત્ર દિશા વાકાણી ને જ લાવવા માંગે છે વાચંક મિત્રો દિશા વાકાણી ને પરત આવવું જોઈએ કે નહીં એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને દયાબેનને પસંદ કરતાં હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી