લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે છેલ્લા ઘણા વર્ષોથી શોમાં દયાબેન નું પાત્ર ભજવતી દિશા વાકાણી ભલે પાંચ વર્ષથી આ શો થી બહાર છે પરંતુ દયાબેન ના અભિનય ને દર્શકો આજે પણ ખુબ યાદ કરે છે દિશા વાકાણી ના પોતાના દયાબેનના પાત્ર માં ખુબ જ આજે પણ.
સોસીયલ મિડીયા પર ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે એમના લાખો ફેન ફોલોવર છે તેઓનો અવાજ તેમનો અભિનય આજે પણ દર્શકો ભુલી શકતા નથી દિશા વાકાણીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મોથી કરી હતી. ત્યારબાદ તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી દિશા વાકાણીઓ.
ઘણી બધી બી ગ્રેડ ફિલ્મોમાં ખૂબ જ હોટ અને બોલ્ડ સીન આપેલા છે ત્યારબાદ તેમને ઘણી બધી બોલિવૂડ માં નાના મોટા પાત્રો ભજવ્યા અને તેમને તારક મહેતા શો માં અભિનય કરવાનો મોકો મળ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી તેમની લોકપ્રિયતા ખુબ વધી અને દયાબેન ના પાત્ર માં સમગ્ર.
ભારત ભરમા દિશા વાકાણી ફેમસ બની માત્ર દેશમાં જ નહીં વિદેશમા પણ દિશા વાકાણી ને ફેન્સ ખુબ પસંદ કરે છે તારક મહેતા શો ડબીગં થઈ અન્ય ભાષાઓ માં પણ રીલીઝ થાય છે વિદેશી લોકો પણ તારક મહેતા શો ને ખુબ પસંદ કરે છે દિશા વાકાણી ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે જેમાં તેમને બી ગ્રેડ.
ફિલ્મો માં રોમેન્ટિક અંદાજમાં ઘણા બોલ્ડ સીન આપેલા છે જે ઘણા લોકો ને ખબર નહોતી પરંતુ તસવીરો જે સામે આવી છે એ સાચી જ છે આજે પણ દિશા વાકાણી ના યુ ટ્યુબ પર ઘણા બધા વિડીઓ છે જેમને જવાની માં ઘણી ફિલ્મોમાં પોતાના કાતીલાના અંદાજમા હોટ અને બોલ્ડ સીન થી લોકોને દિવાના બનાવ્યા હતા જે તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.