તારક મહેતા શોના દયાબેન દિશા વકાનીને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે આજે પણ લોકો આ શોમાં દિશાને પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે લોકોને લાગી રહ્યું છેકે એક દિવસ તો દિશા શોમાં પાછા ફરીને આવશે પરંતુ એની વચ્ચે એક ખબર આવી છેકે દિશા એક વાર ફરીથી માં બનવાની છે.
મીડિયા રોપોર્ટમાં ખુલાસો થયો છેકે દિશા પ્રેગ્નેટ છે અને ફરીથી માં બનવાની છે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી દિશાની કેટલીક તસ્વીર શેર કરવામાં આવીછે જે તસ્વીરમાં દિશા પોતાના પરિવાર અને કેટલાક નજીના મિત્રો સાથે ઉભી જોવા મળી રહી છે તસ્વીરોમાં દિશાના બેબી બમ્બ પણ સાફ નજરે આવી રહ્યું છે.
જેનાથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છેકે કદાચ દિશા વકાની પ્રેગ્નેટ છે દિશા વકાનીએ 2015માં મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ દિશાએ આ શોને છોડી દીધો હતો વર્ષ 2017માં દિશા પહેલી વાર માં બની અને તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હવે પાંચ વર્ષ બાદ દયા ફરીથી માં બનવા જઈ રહી છે.
હવે આ વાતથી કેટલાક લોકો ખુશ છે જયારે કેટલાક લોકોને દુઃખ પણ થઈ રહ્યું છે કારણ કે એકવાર ફિરથી દિશા પ્રેગ્નેન્ટ એનો એનો મતલબ દિશાને તારક મહેતાના શોમાં પાછા અવવાની ઉમ્મીદ તૂટી ગઈછે તો મિત્રો તમારે શું કહેવુંછે શું આપડા દયા બેન ફરીથી શોમાં પાછા આવશે કે નહીં.