આમિર ખાનની પુત્રી ઇરા ખાનનો ગયા દિવસોમાં જન્મદિવસ હતો ઇરાની જન્મદિવસ પર તેણે એક પુલ પાર્ટી રાખવામાં આવી હતી જેઅ ઇરાના મિત્ર બોયફ્રેન્ડ અને પરિવાર જનો હાજર હતા ઇરાએ ખુદ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં તસ્વીર શેર કરી હતી અને એજ શેર કરેલ તસ્વીરોમાં.
એક તસ્વીર એવી હતી જે સામે આવ્યા બાદ આમિર ખાન અને પુત્રી ઇરા ટ્રોલિંગનો ભોગ બન્યા હતા હકીકતમાં ઇરા ખાન પિતા અમીર ખાન સામે બિકીનીમાં જ કેક કાપતા જોવા મળી હતી જયારે આમિર ખાન પણ શર્ટલેસ સ્વિમિંગ શૂટ પહેરેલ જોવામળી રહ્યા છે ઇરા અને અમીર ખાનની આ તસ્વીર.
સામે આવતાજ ફેન્સ એમના પર સવાલ ઉઠાવી રહ્યા છે એક્ટરને ટ્રોલ કરતા સંસ્કારની વાતો કરી રહ્યા છે જણાવી દઈએ કોઈ કહી રહ્યું છેકે કેટલો ઘટિયા પિતા છે જેઓ ખુદ શર્ટલેસ છે અને પુત્રી બિકીનીમાં છતાં જન્મદિવસ ઉજવી રહ્યા છે જયારે કોઈ કહી રહ્યું છેકે શરમ જેવી કોઈ વસ્તુ છેકે નહીં પિતા પુત્રીમાં.
અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે પુત્રી સામે કપડાં વગરજ સામે આવી ગયા શરમ વગરના જયારે અન્ય એક યુઝરે કોમેંટ કરતા લખ્યું કે આમ તો હિજાબની વાતો કરો છો અહીં ક્યાં જાયછે એ બધું એમની આ તસ્વીર પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી કોમેંટ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.