ભગવાનની મજાક બનાવવાનું બોલીવુડમાં એક ટ્રેન્ડ બની ગયું છે જેની જેમ મરજી હોય તેમ ધર્મની મજાક બનાવીને લોકોની ભાવનાઓને ઠેસ પહોચાડે છે સનિ લીઓનીનુ એક ગીત રિલીઝ થયુંછે આ ગીતથી કોઈને વાંધો નથી પરંતુ આ ગીતના જે શબ્દો છે તેણે મોટો હંગામો ઉભો કરી દીધો છે.
ગીતના શબ્દો છે નાચી મધુવન મેં રાધિકા જંગલમાં નાચે જેસે મોર સાંવરિયા મોરે તુંહી દિલકા ચોર વર્ષ 1960માં કોહિનૂર ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં ગીત હતું મધુવનમેં રાધિકા નાચે આ ગીતને 62 વર્ષ વીતી ગયા છે પરંતુ આજ પણ આ ગીત લોકોના મોઢા પરક છે કારણ કે લોકો આ ગીતને ગીત નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન માને છે.
પરંતુ શનિ લિઓનીએ આ ગીતને આઈટમ સોન્ગ બનાવી દીધું આ ગીતના કનિકા કપૂરે ગાયું છે જેમનો વિવાદોથી જૂનો સબંધ છે એક યુઝરે આના પર ગુસ્સો કાઢતા કહ્યું ફરીથી અમારી ભાવનાઓ આવા ગીત પર કઢંગી હાલતમાં ડાન્સ કરીને ઠેસ પહોંચાડી છે શનિ લિઓની તને શરમ આવવી જોઈએ.
બીજા યુઝરે લખ્યું રાધિકા ડાન્સર નહીં ભક્ત હતી મધુલિકા એક શાંતિની જગ્યા છે મધુવનમાં રાધા આ રીતે ડાન્સ નતી કરતી શર્મનાક ગીતકાર એક બીજાએ કહ્યું એ નંબરની વહિયાત પરફોર્મન્સ આ શબ્દને વેચવાની જગ્યાએ ભગવાન કૃષ્ણ અનર રાધાની પૂજા કરતા શીખો અત્યારે લોકો આ ગીતને લઈને બહું ગુસ્સામાં છે.