સોશિયલ મીડિયા પર આવું નવા સમાચારો સામે આવતા રહે છે અને કઈ વિચિત્ર અને વિભિન્ન હોવાના કારણે તે ચર્ચામાં પણ છવાય છે આવો જ એક કિસ્સો ગતવર્ષે પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિના લગ્ન ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યા હતા જેને પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરી સૌને.
હેરાની માં મુક્યા હતા આ વ્યક્તિ નુ નામ હતું ટોમ ઈમામ અને યુવતી નું નામ હતું મિસ્ટી તે બંનેની લગ્ન સમયની ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા જ્યારે આદંપતીએ પોતાના લગ્નજીવનની બીજી વર્ષગાઠં ઉજવી છે તેની તસવીરો પણ સામે આવી છે.
જેનાથી આ દંપતી ફરી ખૂબ જ ચર્ચામાં આવ્યું છે રોમેન્ટિક એકબીજાને પ્રેમ કરતી તસવીરો માં ટોમ પોતાની પત્નીને સુદંર ભેટ આપતો આને કિશ કરતો પણ જોવા મળે છે આજકાલ પ્રેમમાં લોકો ઉંમર કે નાત જાતના બંધન જોતા નથી અને એકબીજાની સાથે લગ્ન કરી લે છે ટોમ ઈમામ અને.
મિસ્ટી એ પોતાની લગ્ન ની વર્ષગાઠં 26 સપ્ટેમ્બર ના રોજ ઉજવી હતી જેની તસવીરો પોતાના ફેસબુક પર થી અપલોડ કરી હતી 70 વર્ષીય ટોમ અને 20 વર્ષીય મિસ્ટ્રી ની જોડી આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચા નું કેન્દ્ર બની છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.