Cli
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સબંધમાં આવી ખટાસ, રોમાંટિક કપલના સબંધમાં તિરાડ...

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના સબંધમાં આવી ખટાસ, રોમાંટિક કપલના સબંધમાં તિરાડ…

Bollywood/Entertainment Breaking

યુઝવેન્દ્ર ચહલ અત્યારે ભારતીય ટીમના સૌથી બેસ્ટ બોલરમાંથી એક ગણવામાં આવે છે ચહલ જેટલા ક્રિકેટની ચર્ચામા રહે છે એટલા જ તેઓ એમની પર્શનલ લાઈફને લઈને પણ રહે છે ચહલ અને ધનશ્રીએ 22 ડિસેમ્બર 2020 ના રોજ એમના ફેન્સને ચોંકાવી દીધા હતા કારણ એમને એ દિવસે પોતાના લગ્નની કેટલીક તસ્વીર શેર કરી હતી.

સામે આવેલ તસ્વીરોમાં યુઝવેન્દ્ર ચહલ લાલ પાઘડી અને મેચિંગ રેડ સ્ટોલ સાથે બેજ શેરવાનીમાં જોવા મળ્યા હતા બીજી તરફ ધનશ્રીએ મરૂન અંડરટોન સાથે ખૂબસૂરત લાલ લહેંગા પહેર્યો હતો ફેન્સ એમની સરપ્રાઈઝ જોઈને ચોકી ગયા હતા પરંતુ તેના બાદ તેઓ શોસીયયલ મીડિયામાં બનેંની રોમાંટિક તસ્વીર શેર કરતા રહ્યા.

પરંતુ હવે લાગે છેકે એક સમયે પોતાના પ્રેમમાં પાગલ કપલના સબંધમાં ખટાસ આવી ગઈ છે હકીકતમાં વાતમાં કંઈક એવું છેકે યુઝવેન્દ્રની પત્ની પત્નીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પતિની સરનેમ ચહલ હટાવી દીધી છે હવે તે પોતાના નામમાં ચહલ હટાવીને ધનશ્રી વર્મા રાખી દીધું છે અને આ બધું યુઝવેન્દ્રએ એક પર્શનલ.

ઇન્સ્ટા સ્ટોરી શેર કર્યા પછી થયું ચહલે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે હવે નવું જીવન લોડ થઈ રહ્યું છે બંનેએ પોતાના સબંધ વિશે હજુ કોઈ ઓફિસિયલ સ્ટેટમેંટ નથી આપ્યું જણાવી દઈએ ચહલની પત્ની એક મશહૂર યુટુબર છે આશા રાખી કે બંનેનો સબંધ જળવાઈ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *