ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રીષભં પતં માટે દેશભરના લોકોએ પ્રાથના કરી હતી કાર અકસ્માતમાં તેઓ માડં બચ્યા હતા પોતાની માતાને નવા વર્ષની સરપ્રાઈઝ આપવા જતા રીષભ પંત ની ગાડી વહેલી સવારે ડીવાઈડર સાથે અથડાતા ગાડીમાં આગ લાગી ગઈ હતી અને રીષભ પંત ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
તેઓએ ગાડીનો કાચ તોડીને બહાર આવ્યા હતા તેઓ હાલ દિલ્હી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમના ઘુટંણ માં હાથ પગ માં ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમના મોઢા પર પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી આ વચ્ચે બોલીવુડ ના દિગ્ગજ કલાકારો અનિલ કપૂર અને અનુપમ ખેર દિલ્હી હોસ્પિટલમાં.
ક્રિકેટર રિષભ પંત ના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા બહાર આવતા મિડીયા સાથેની વાતચીતમાં અનુપમ ખેરે જણાવ્યું હતુ જેવી અમને માહીતી મળી કે રીષભ પંત હોસ્પિટલમાં દાખલ છે અમે તેને મળવા પહોંચ્યા હતા તેમની માતા સાથે પણ વાતચીત કરી તેઓની સ્થિતિ પહેલા થી સારી છે હિન્દુસ્તાન ની.
દુઆઓ એમની સાથે છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે આ બાબત પર અનિલ કપૂરે જણાવ્યું કે તેઓ હાલ જોસ માં છે આપણાને જે વાતની ચિંતા હતી એ હવે નથી બંને કલાકારો એમ પણ જણાવ્યું કે અમે તેમને હસાવ્યા અમે બોલીવુડ કલાકારો તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે ગયા હતા અનુપમ ખેરે એ.
પણ જણાવ્યું કે આવી સ્થિતિમાં મળવા જવું જરૂરી છે હોસ્પિટલ ના નિયમો અનુસરતા અમે તેમની મુલાકાત લીધી હતી અનુપમ ખેર અને અનિલ કપૂર વહેલી સવારે હોસ્પિટલમાં પહોંચ્યા હતા મિડીયા વાતચીતમાં લોકોને રીષભ પતં ની તબીયત માં સુધાર આવે ડોક્ટર ના જણાવ્યા અનુસાર તેઓ હાલ ખતરા થી બહાર છે.
અને સારવાર હેઠળ છે તેવી ખાતરી આપી હતી રીષભં પતં ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર સાથે દિલ્હી આઈપીએલ ટીમ ના કેપ્ટન છે દેશભરમાં તેમની ખુબ જ લોકપ્રિયતા છે લોકો એમના સાજા થવાની પ્રાથના કરી રહ્યા છે એ વચ્ચે આ સમાચાર સામે આવતા લોકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.