ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્તિક ક્રિકેટની સાથે પોતાની પ્રશનલ જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે એક સમમે તેમની જિંદગીમાં એવું દર્દ હતું કે તે ક્યારેય ભૂલી શકશે નહીં તેમના લગ્ન જીવનમાં એવો વળાંક આવ્યો હતો કે એ સમયે તેમને પોતાના મિત્ર ને પત્નીએ દગો આપ્યો હતો તેમની પત્ની.
નિકિતાએ તેમને દગો આપીને ક્રિકેટર મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા ટેસ્ટ ક્રિકેટ ટીમના ઓપનર મુરલી વિજય અને વિકેટકીપર દિનેશ કાર્તિક એક સમયે ખૂબ સારા મિત્ર હતા અને તેઓ તમિલનાડુમાં સાથે ક્રિકેટ રમતા હતા આ દરમિયાન તેઓની મિત્રતા ના સંબંધ ખૂબ અનમોલ હતા દિનેશ કાર્તિક ને પોતાની પત્ની અને.
મિત્રો ઉપર ખૂબ ભરોસો હતો પરંતુ બંને દિનેશ કાર્તિકની ગેરહાજરીમાં શારીરિક સંબંધો બનાવતા રહ્યા અને જ્યારે નિકિતા પ્રેગ્નેટ થઈ એ સમયે દિનેશ કાર્તિકને તેને જણાવ્યું કે આ તારું બાળક નહીં પરંતુ મુરલી વિજયનું બાળક છે દિનેશ કાર્તિકને છોડીને તે મૂરલી વિજયની પાસે જતી રહી આ સમયે દિનેશ કાર્તિક ખૂબ જ અંદરથી તૂટી ગયો હતો.
અને ગુમનામ ભરી જીદંગી થી તેને બહાર લાવી દિપીકા પલ્લીકર તેને દિનેશ કાર્તિક ની માનસિક હાલત સુધારી ને નવી જીદંગી આપી બંનેની 2013 માં મુકાકાત પ્રેમમા પરીણમી આને બંનેએ 2015 માં લગ્ન કર્યા દિપીકા ક્રિસીયન અને દિનેશ હીન્દુ બંને ધર્મના રિતિરીવાજથી લગ્ન થયા અને બંને આજે ખુબ જ ખુશી થી જીદંગી વિતાવી રહ્યા છે પત્ની અને મિત્ર એ આપેલા દગા થી.
દિનેશ કાર્તિકની એક સમય ક્રિકેટ કારકિર્દી પણ પૂરી થઈ ગઈ હતી એને દીપિકાએ પોતાના પ્રેમથી ખૂબ જ પ્રેક્ટિસ અને મનોબળ વધારીને ફરી દિનેશ કાર્તિકને ક્રિકેટમાં આવવા માટે પ્રોત્સાહન આપ્યું આજે દિનેશ કાર્તિક નું જીવન દિપીકા ના પ્રેમ થી સારુ થયુ એ છતાં પણ તે પોતાને મળેલા જીવનના ઘા ભુલી શકતો નથી.