સોનાક્ષી સિન્હાને લઈને અત્યારે એક મોટી ખબર આવી રહી છે ધોખાધડી મામલે સોનાક્ષી અને એમના સેક્રેટરી અભિષેક સિન્હા કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યો છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી ઇવેન્ટ મેનેજર પ્રમોદ શર્માએ 22 ફેબ્રુઆરી 2019ના સોનાક્ષી અને એમના સેક્રેટરી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
હકીકતમાં સોનાક્ષીને દિલ્હીના એક ઇવેન્ટમાં બોલાવવામાં આવી હતી કોન્ટ્રાક રૂપે સોનાક્ષીને 30 લાખ એડવાન્સ અને એમના મેનેજરને સાડા સાત લાખ આપવામાં આવ્યા હતા પરંતુ પૈસા લીધા બાદ પણ સોનાક્ષી તે પ્રોગ્રામમાં નતી આવી જયારે સોનાક્ષીને ન આવવાનું કારણ પૂછવામાં આવ્યું તો એમના તરફથી.
નહીં કોઈ જવાબ આપવામાં આવ્યો કે નહીં પૈસા પાછા આપવામાં આવ્યા અહીં સોનાક્ષી સામે ફરિયાદ નોંધાઈ સોનાક્ષી સામે બે ભારે કલમો લગાવાઈ નવાઈ ની વાત એછે કે ગયા દિવસોમાં કોર્ટે સોનાક્ષી અને એમના મેનેજર સામે નોટિસ જાહેર કરીને એમને કોર્ટમાં બોલાવ્યા હતા પરંતુ સોનાક્ષીએ.
કોર્ટના આ આદેશની ન માની અને બોલાવવા છતાં તેઓ કોર્ટમાં ન પહોંચી તો કોર્ટે આ મામલે નારાજગી દર્શાવતા સીધે સીધા સોનાક્ષી અને એમના મેનેજરે સામે બિનજામીન પાત્ર વોરંટ બહાર પાડ્યોછે આ વોરંટ ત્યારે બહાર પડાય છે જયારે કોઈ આરોપી કોર્ટની આપેલી તારીખ પર બોલાવવા છતાં હાજર ન થાય હવે આ મામલે 24 એપ્રિલે સુનવાણી છે.