સાઉથના સ્ટાર કિચા સુદીપે અજય દેવગણના ટવીટ પર પાછો વાર કરી દીધો છે અજયને જવાબ આપતા કીચાએ કહ્યું છેકે હું કોઈ વિવાદ વધારવા નથી માંગતો હકીકતમાં પાંચ દિવસ પહેલા કિચાએ કહ્યું હતું કે હિન્દી કોઈ રાષ્ટ્રભાષા નથી રહી હવે દુનિયાભરમાં સાઉથની જ ફિલ્મો જોવાઈ રહી છે અને એ વાત.
અજય દેવનને છુપી ગઈ અને તેને લઈને અજય દેવગણે સુદીપને વળતો જવાબ આપતા કહ્યું હતું કે હિન્દી રાષ્ટ્રભાષા નથી તો સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબિંગ કેમ કરો છો હવે અજય દેવગણના આ ટ્વીટ પર સુદીપે કહ્યું કે સર જે શબ્દોમાં મેં વાત કહી મને લાગે છેકે મારી એ વાતને બહું અલગ રીતે લેવામાં આવી છે કદાચ.
હું મારી વાતને સારી રીતે ત્યારે રાખી શકું જયારે હું તમને મળીશ મારી કહેવાનો મતલબ એ નતોકે હું કોઈની ભાવનાઓને ઠેસ પહોચાડું ઉત્સેજીત કરું અથવા કોઈ વિવાદને વધારું હું એવું કેમ કરું સર તેના બાદ સુદીપે બીજા ટવીટ્માં લખ્યું હું આપણા દેશની દરેક ભાષાની ઈજ્જત કરું છું અને આ ટોપિકને આગળ વધારવા નથી માંગતો.
એ અહીજ પૂરું થઈ જાય જેમકે મેં કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ એ નતો જે સમજવામાં આવી રહ્યો છે તમને ખુબજ પ્રેમ અને ખાસ આશા કરું છુંકે તમારાથી હું જલ્દી મળી શકું જ્યારે બીજા ટ્વીટમાં કહ્યું અને સર અજય દેવગણ અને મેં હિન્દીમાં જ લખાણ લખ્યું કારણ અમે હિન્દી ઇજજત કરીએ છીએ તેનાથી પ્રેમ કરીએ છીએ.