Cli

કંગના રાણાવત સામે પણ શુશાંતસિંહ રાજપૂત જેવું કાવતરું ?

Bollywood/Entertainment

શુશાંત સિંહ રાજપૂત સામે કાવતરાનો આરોપ સહન કરી રહેલ કરણ જોહરને કંગના રાણાવતે ખુલ્લેઆમ બોલી દીધું છે કંગનાએ આરોપ લગાવ્યો છેકે આ માફિયા ડેડી તેમને ખબરોથી ગાયબ કરાવનની કોશિશ કરી રહ્યો છે કંગનાના આ ખુલાસાથી હંગામો મચી ગયો છે કપિલ પર આરોપ લાગતો રહ્યો છે કેમતે માત્ર સ્ટારકિડને જ પ્રમોટ કરે છે.

કંગનાએ તેના પર ખુલાસો કરતા એક પોસ્ટમાં લખ્યું છેકે તાજી ખબર એછે કે મુવી મા!ફિયા ડાયરેક્ટર કમજોર પડતા ડાયરેક્ટર અને ફેલ થતા પ્રોડ્યુસર જેઓ પોતાનું કરિયર બચવાની આશામાં સાઉથ ઇન્ડિયન એક્ટર અને એમની ફિલ્મોનો સહારો લઈ રહ્યો છે અને તેમને એક એન્ટરટેનમેન્ટ વેબસાઈટ પર મને બેન.

કરાવવાની કોશિશ કરી રહ્યો છે જેને ઘણા ભાગ તેણે ખરીદી લીધેછે તે વેબસાઇટને પોતાના સગાવાદ અને પ્રોપોગેન્ડા માટે ચલાવી રહ્યો છે અને તે અચાનક ઘબરાઈ ગયો છે અને બધાના નીચે પડેલ સ્ટેજન પર જઈને બધું કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યોછે હું પણ વિચારી રહી છું આખરે કેમ કદાચ એટલા માટે કે.

તેના એવું લાગેછે કે તેનો સમય પૂરો થઈ ગયો છે અને તે નર્વસ છે કંગનાએ આ પોસ્ટમાં ખુલી રીતે કરણ જોહરનું નામ ન લીધું પરંતુ એ બધાને ખબર છેકે કંગનાના નિશાના પર કોણ છે કંગનાએ પોતાની વાત જે હોય તે ખુલીને કહી દેછે અને એજ કારણે તેના નામથી પણ બૉલીવુડધ્રુજવા લાગે છે કંગનાના આ ખુલાસા પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *