અત્યારે મુંબઈથી એક મોટી ખબર આવી રહી છે લતા મંગેશકરના પાર્થિવ શરીર પર થુક્યું કે ફૂંક્યું એ વાતની ચર્ચા વચ્ચે શાહરુખ પર આર્યને કેસ કરી દીધો છે 6 ફેબ્રુઆરીએ લતા મંગેશકરના નિધન પર શાહરુખ ખાને ફાતિયાં પઢ્યો તેના બાદ એમણે ફૂંક મારી ઇસ્લામ ધર્મમાં એને દુવા પઢી કહેવાય છે જેને કોઈના.
નિધન બાદ પઢવામાં આવે છે પરંતુ કેટલાક લોકોએ તેના પર આપતી દર્શાવી કેટલાક લોકોનું કહેવું છેકે શાહરુખ ખાને એક હિન્દૂના પાર્થિવ શરીર પર ફાતિયાં પઢવાની શું જરૂર હતી તેનાથી હિન્દૂઓની ભાવનાઓને ઢેસ પહોચિ છે હવે તેને લઈને બિહારના હાજીપુરના આર્યન સીંગ નામના એક યુવકે.
શાહરુખ સામે ફરિયાદ નોંધાવી છે આર્યનના મુજબ શાહરૂખે લતા મંગેશકરના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પાર્થિવ શરીર પર ફાતિયાં પઢ્યો પછી ફૂંક મારી આર્યને પોતાની ફરિયાદમાં કહ્યું છેકે શાહરુખની આ હરકતથી હિન્દૂ ધર્મના લોકોને દુઃખ પહોંચ્યું છે આર્યને સીંગ કહ્યું છે મને કોર્ટ પર પૂરો ભરોસો છેકે મને ન્યાય મળશે