મશહૂર કોમેડીય રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કર્યે 10 દિવસ થઈ ગયા છે તેઓ દિલ્હીની એમ્સ હોસ્ટિપટલમાં છે અને એમને ડોક્ટરોએ બ્રેનડે ઘોસિત કરી દીધા છે સોસીયલ મીડિયામાં કેટલીક ખોટી અફવાઓ પણ ફેલાઈ હતી પરંતુ તેના વચ્ચે રાજુ શ્રીવાસ્તવના ભાઈ દીપુ શ્રીવાસ્તવે એમના ફેસબુક અકાઉંટમાં એક વિડિઓ શેર કરીને ખુશખબરી આપી છે.
વીડિયોમાં દીપુ શ્રીવાસ્તવે જણાવતા કહ્યું નમસ્કાર રાજુભાઈના ચાહકો મન દુખી છે અને વીડિયો બનાવવાનું મન ન હતું પરંતુ મેં જોયું કે કેટલાક શર્મ વગરના લોકો લોકો બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ કરી રહ્યા છે એટલે હું કહેવા માંગુ છુંકે આવી અફવાઓ પર ધ્યાન ન આપો આ લોકો પરિવાર સાથે વાત કર્યા વગર આવી પોસ્ટ કરી રહ્યા છે.
આગળ જણાવતા કહ્યું આ બધું જોઈને હું પરેશાન થઈ ગયોછું હું તમને જણાવીશ કે તમારા પ્રિય રાજુભાઈ અમારા મોટા ભાઈ સ્વસ્થ થઈ રહ્યા છે રિકવરી થઈ રહી છે તેઓ ICU માછે પણ તમારી પ્રાર્થનાઓ કામ કરી રહી છે ડોકટરો તેમનું કામ સો ટકા આપી રહ્યા છે આવી ખોટી અફવાઓ પર ધ્યાન ન આપો અમારા રાજુ ભાઈ એક ફાઇટર છે.
અને આ જંગ જીતશે જીતીને પાછા આવશે અને બધાની વચ્ચે આવીને આપણને બધાને હસાવશે હવે તમને પરિવારના સભ્યો સમાચાર આપશે અને એ સમાચાર સારા હશે કંઈક સારું થશે અમારું પૂરું પરિવાર દિલ્હી છે આપણે અને અમે ધૈર્ય રાખો મિત્રો આપણે પણ પ્રાર્થના કરીએ રાજુ શ્રીવાસ્તવ જલ્દી સાજા થઈ જાય અને પાછા ઘરે આવે.