બોલીવુડમાંથી દુઃખ ખબર આવી રહી છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીની ઈમ્સ હોસ્પિલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છેકે મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હવે આપણે સમક્ષ નથી રહ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરે નિધન થયું છે તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી.
તેઓ દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને જીમમાં વર્કઆઉટ દરમિયાન ભાંગી પડતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા તેઓ છેલ્લા 40 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા એમનું નિધન થતા બૉલીવુડ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.
રાજુ શ્રીવાસ્તવને આપણે બહુ મોટા કોમેડિયન તરીકે જાણીએ છીએ તેણે પોતાના કરિયરની શરૂઆત લાફ્ટર ચેલેન્જ ટીવી શોથી કરી હતી રાજુ શ્રીવાસ્તવના જીવનની વાત કરીએ તો એમનો જન્મ 24 ડિસેમ્બર 1963ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં થયો હતો નાનપણથી જ તેમના રમૂજી વ્યક્તિત્વને.
કારણે તેમને કોમેડીમાં ખુબ રસ હતો તેઓ નાનપણીથી જ રમુજી સ્વભાવના હતા અત્યારના સમયમાં રાજુ શ્રીવાસ્તવ કોમેડિયન તરીકે લોકપ્રિય કલાકાર હતા એમના નિધનથી પરિવાર એમના ફેન્સ અને બૉલીવુડમ શોકનું વાતારવર પ્રસરી ગયુ છે સરના આત્માને શાંતિ મળે એજ ઈશ્વરને પ્રાર્થના.