મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને દુઃખદ ખબર આવી રહી છે એમના પરિવારે જણાવ્યું છેકે તેમનું 58 વર્ષની વયે નિધન થયું છે રાજુ સર છેલ્લા 40 દિવસથી દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં એડમિટ હતા એમને જીમમાં વર્કઆઉટ દરમિયાન કા!ર્ડિયાક અરેસ્ટ થયા બાદ 10 ઓગસ્ટે એઈમ્સમાં.
દાખલ કરવામાં આવ્યા હતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે નિધન થઈ ગયું છે દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં એમણે છેલ્લા શ્વાસ લીધા તેઓ 58 વર્ષના હતા તેમને 10 ઓગસ્ટના હદય રોગનો હુ!મલો આવ્યા બાદ AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી તેમની સ્થિતિમાં.
કોઈ સુધારો થયો ન હતો અને તેઓ ખાસ કરીને વેન્ટિલેટર પર હતા વચમાં એમની તબિયતમાં સુધારો થયો હતો પરંતુ એમની તબિયત ન સુધરી આખરે તેઓ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેમના પરિવારે પુષ્ટિ કરી છે તેના બાદ મૃત્યુ સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
રાજુ સરના નિધન બાદ પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે રાજુ શ્રીવાસ્તવ નો જન્મ 1963માં થયો હતો તેમનું સાચું નામ સત્યપ્રકાશ શ્રીવાસ્તવ છે તેણે 1993માં પત્ની શિખા શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા પરિવારની વાત કરીએ તો પરિવારમાં પત્ની બે બાળકો પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન છે.