કોમેડિયન ભારતી સિંહે કોમેડીયન રાજુ શ્રીવાસ્તવ માટે ચિંતા વ્યક્ત કરી છે જણાવી દઈએ રાજુ શ્રીવાસ્તવ ની હાલત અત્યારે નાજુક છે એમને થોડા દિવસ પહેલા હદય રોગનો હુમલો થતા તેઓ હોસ્પ્ટિલમાં સારવાર હેઠળ છે અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી લઈને દેશના રાજનેતાઓ પણ રાજુ શ્રીવાસ્તને.
સારૂ થઈ જાય તેવી પર્થના કરી રહ્યા છે એવામાં ભારતી સિંહ પણ સામે આવી છે ભારતી સિંહ રાજુ શ્રીવાસ્તવને પોતાના ભાઈ માને છે અને સાથે એમને પોતાના ગુરુ પણ માને છે કારણ કે ભારતીએ એમનાથી ઘણું શીખ્યું છે હવે ભારતીયે રાજુ શ્રીવાસ્તવ માટે પોતાનું બયાન આપ્યું છે ભારતીએ કહ્યું કે ગણપતિ બાપાના.
આશીર્વાદ રાજુભાઈ ઉપર છે અને અમે લગાતાર ગણપતિ બાપાથી પ્રાર્થના કરી રહ્યા છીએ રાજુભાઈ ના સારા સ્વાથ્ય ની દુવાઓ કરી રહ્યા છીએ મને ખબર છેકે રાજુ શ્રીવાસ્તવ બહુ જલ્દી ઠીક જશે અને પાછા ઘરે આવશે અને આપણને બધાં હસાવશે રાજુભાઈ માટે હું બહુ પ્રાર્થના કરી રહી છું જયારે અત્યારે લગાતાર.
રાજુ શ્રીવાસ્તવના નિધનની ખબરો સોસીયલ મીડિયામાં ચાલી રહી છે તેને લઈને પણ ભારતી સિંહે ફેન્સને વિનંતી કરી છેકે કોઈપણ એવું ન કરે કોઈ ખોટી અફવાઓ ન ફેલાવે પરંતુ બધા મળીને રાજુ શ્રીવાસ્તવ ના સારા સ્વસ્થય માટે પ્રાર્થના કરો અમે પણ દુવા કરીએ છીએ કે રાજુ શ્રીવાસ્તવ ના સ્વાસ્થ્યમાં જલ્દીમાં જલ્દી સુધારો આવી જાય.