ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એક્ટરની ધરપકડ કરી લીધીછે આ એક્ટર મુંબઈના વરસોવામાં રહે છે જેની ઉંમર 25 વર્ષ છે એક્ટર પર આરોપ છેકે તેના ઘરે કામ કરતી કામવાળી બાઈ મતલબ નોકરાણી તેની સાથે માર!પીટ કરી અને સાથે કપડાં ઉતારીને જબરજસ્તી વિડિઓ બનાવવામાં આવ્યો તેના પર કામવાળી બાઈએ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોધાવતા આ એક્ટરની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદમાં કામવાળી બાઈએ જણાવ્યું હતું કે એક્ટર હમેશા કામને લઈને બોલ્યા કરતી હતી કામમાં કઈકને કંઈક ભૂલ કાઢ્યા કરતી હતી પરંતુ એક્ટરને એક દિવસ ગુસ્સો એટલો આવી ગયો કે તેણે કામ!વાળીને મારવાનું શરૂ કરી દીધૂ.
માર માર્યા બાદ કામવાળી બાઈના શરીર પર જે વાગ્યું હતું તેનો વિડિઓ બનાવવા માટે કપડાં પણ ઉતરાવ્યા હતા અહીં કામવાળી ઉંમરમાં નાની હોવાથી એક્ટર પર પો!સ્કોનો કેશ લાગ્યો છે અને સાથે માર પિટનો પણ આ એક્ટર છેલ્લા કેટલાક સમયથી મુંબઈના વરસોવામાં એકલીજ રહેતી હતી.
બહુ સમયથી આ કામવાળી કામ તેન ઘર પર કરી હતી પરંતુ આ એક્ટરને ઘણી વાર કામવાળી પર ગુસ્સો આવતો હતો કામવાળીએ પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું એક્ટરે જબરજસ્તી કપડાં ઉતરાવ્યા હતા અને વિડિઓ બનાવવા નિ કોશિશ કરી હતી ત્યારબાદ ચપ્પલ પણ માર્યું હતું પોલીસે એક્ટરની એક્ટરની ધરપકડ કરી છે.