Cli

હોસ્પિટલમાં બચપન કા પ્યાર ફેમસ સહદેવ દીરડો સાથે રમત રમાઇ રહી છે…

Bollywood/Entertainment Breaking

બચપનકે પ્યાર ગીત ગાઈને ફેમસ થનાર સહદેવ દીરડો જોડે જીવથી ખેલાઈ રહ્યું છે અને આ ઘટના હોસ્પિટલમાં ઘટી છે હકીકતમાં અઠવાડિયા પહેલા સહદેવનો અક!સ્માત થયો હતો તેઓ એમના પિતા સાથે બાઈક પરથી જઈ રહ્યો હતો આ દરમિયાન બાઈક સ્લીપ ખાઈ ગયુ હતું આ ઘટનામાં સહદેવ ઘાયલ થયા હતા.

એમને તાત્કાલિક હોસ્પિટલ ખસસેડવામાં આવ્યા હતા પરંતુ હવે હોસ્પિટલની અંદરનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં ડોક્ટર અને એમની ટિમ સહદેવ જોડે બચપન કા પ્યાર ગીતો ગવડાવી રહ્યા છે સહદેવની હાલત હજુ નાજુક છે છતાં આ રીતે વિડિઓ ગવરાવવાથી તેને સ્વાસ્થ્યમાં નુકશાન આવી શકે છે.

કેટલાક મીડિયા રિપોર્ટરોએ પણ સહદેવની મુલાકાત લઈને આ પ્રકારના વિડિઓ બનાવરાયા હતા જેમાં સહદેવને માથાના ભાગે પાટો બાંધેલ હતો અને હાલત ગંભીર દેખાઈ રહી હતી આ હાલતમાં પ્રકારોએ એમને સવાલ પૂછ્યા હતા હવે આટલા દર્દમાં સહદેવ કંઈ રીતે બોલી શક્યો હશે ડોક્ટર અને લોકોમાં કોઈ માનવતા નામની ચીજ નથી.

હોસ્પિટલમાં કોઈ દર્દી મનોરંજન કરવા દાખલ નથી થતું એ પણ ગંભીર હાલતમાં ગીતો ગવડાવવા હવે સવાલ ઉઠે છે એવું કરવા પર કોઈ સરકાર અથવા પોલીસ એક્શન લેશે આ રીતે હોસ્પિટલમાં દર્દી જોડે રમત રમવાનો અધિકાર આ લોકોને કોણે આપ્યો મિત્રો પુરા મામલા પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *