પુત્રી અનન્યા પાંડેને ટ્રોલ કરનાર સામે પિતા ચકી પાંડે પુરી રીતે ભ!ડકી ગયા છે ચકીએ એવું કરનારને જબરજસ્ત જવાબ આપ્યો છે હકીકતમાં અનન્યા પાંડે અપૂર્વ મહેતાના 50માં જન્મદિવસ પાર્ટીમાં પહોંચી હતી આ દરમિયાન અનન્યાના ડ્રેસને લઈને સોસીયલ મીડિયામાં ખુબ ચર્ચા જોવા મળી હતી આ ડ્રેસના કારણે.
અનન્યા ટ્રોલરના નિશાને આવી ગઈ હતી અનન્યાના આ ડ્રેસની સરખામણી લોકોએ ઉરફી જાવેદ સુધી કરી દીધી હતી હવે તે વાતને લઈને અનન્યાના પિતા ચકી પાંડે બગડ્યા છે એક ઇન્ટરવ્યૂમાં ચકીએ કહ્યું એ પેરેન્ટ હોવાને નાતે અમે અનન્યાને ક્યારેય નથી બતાવ્યું કે અનન્યાએ શું પહેરવું જોઈએ અને શું નહીં.
અમે અમારી બંને પુત્રીઓને સારી રીતે પાળી છે અને તેઓ બહુ સમજદાર છે અનન્યા અત્યારે શો બિઝનેસમાં છે અને તેને ગ્લેમર્સ દેખાવાની જરૂર છે મારી પુત્રીઓ વિશે હું જાણું છું બંને માસુમ છે મને ખબર છેકે તેઓ કંઈ પણ પહેરી શકે છે અને વલગર દેખાયા વગર તેને સાચવી શકે છે તમે જે પહેરી રહ્યા છો તેના પર હસવું સામાન્ય છે.
આપણે આ વાતોને પ્રશંસાની રીતે લેવી જોઈએ અને જો તેના પિતાને કંઈ વાંધો નથી તો મને નથી લાગતું બીજા કોઈને ખોટું લાગવું જોઈએ ચકી પાંડેના કહેવા મુજબ ટ્રોલરથી બચવા માટે એકજ ઉપાય છેકે એમની કોમેંટ પર હસી લેવું મિત્રો ચકી પાંડેના આ જવાબ પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.