ભારત દેશમાં સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે આજે ખૂબ જ ખુશીઓ ભર્યો દિવસ છે અંબાણી પરીવારે ભવ્ય તૈયારીઓ હાથ ધરી છે મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી પોતાના જુડવા બાળકો લઈને આજે ભારત પાછી ફરી છે પોતાના જુડવા બાળકોને લઈને ભારત.
આવવાની ખુશી ઈશા અંબાણીના ચહેરા પર છલકાઈ રહી હતી અને ઘરે પહોંચતા તેમનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મુકેશ અંબાણી નીતા અંબાણી અને પૃથ્વી અંબાણી સાથે તેમના પરિવારજનો એરપોર્ટ પર રિસીવ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલો લઈને પહોંચ્યા હતા મુકેશ અંબાણીના.
ઘર બહાર લોકોની મોટી ભીડ હાથમાં ફૂલો લઈને તેમનું સ્વાગત કરવા માટે ઊભી હતી લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા રોડ પર ફુલો પાથરવા મા આવ્યા હતા ડીજે સાથે 10 કીલોમીટર ના રસ્તા પર ફુલો પાથરી એક અનોખો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેના પર અંબાણી પરીવારની ગાડીઓ પહોંચી હતી.
ભવ્ય સ્વાગત ની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી મુકેશ અંબાણી અને નિતા અંબાણીએ કોઈ કમી સ્વાગતમાં રહેવા નહોતી દિધી 19 નવેમ્બરના રોજ ઈશાં અંબાણીએ પોતાના જુડવા બાળકો કિષ્ના અને આધ્યા ને લોસ એન્જલસ ના સડર સનાઈ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો અને ઈશા અંબાણી પહેલી વાર પોતાના.
જુડવા બાળકો સાથે ઘેર પહોચંતા નિતા અંબાણી અને ઈશા ના સસુરે બાળકોને હાથમાં લઈને ખુબ ખુશી વ્યક્ત કરી હતી આ દરમિયાન ભવ્ય કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો લોકોમાં મિઠાઈઓ વહેચંવામા આવી હતી અને મોટી સંખ્યામાં અંબાણી પરિવાર ના ઘર બહાર લાંબી કતાર માં લોકો અભિનંદન પાઠવવા આવ્યા હતા.