Cli

દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઈયા પર મનાવ્યો જોરદાર જશ્ન…

Bollywood/Entertainment Breaking

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે ગયા દિવસોમાં રણવીર સિંહની 83 ફિલ્મ ફ્લોપ થઈ હતી એ વાતને હજુ મહિનો પણ નથી થયોને અને હવે એમની પત્ની દીપિકા પાદુકોણની નવી ફિલ્મ ગહેરાઈયા પર ફલોપના વાદળ છવાઈ રહ્યાછે ગહેરાઈયાને લઈને લોકોની અલગ.

અલગ વિચાર છે કોઈ આને બકવાસ ગણાવી રહ્યું છે કોઈ આને જોવાનુંજ ના પાડી રહ્યા છે પરંતુ એની વચ્ચે શુશાંતસિંહ રાજપૂતના ફેને આ ફિલ્મને પોતાની તરફથી ફ્લોપ જાહેર કરી દીધી છે અને તેઓ હવે ગહેરાઈયા ફિલ્મ ફ્લોપ જવાનો જશ્ન પણ મનાવી રહ્યા છે એક યુઝરે લખ્યું અભિનંદન બધી ફલોપર ગહેરાઈયા.

બીજાએ લખ્યું શું ગહેરાઈયા ફિલ્મ પણ સ્ટાર અપવાને લાયક છે જેમાં એક ઘરડી મહિલા જવાન યુવાન સાથે અશ્લીલતા ફેલાવે છે એક વધુએ લખ્યું ગહેરાઈયા ફિલ્મ ફ્લોપ થવાથી એમને એટલી ઊંડી અસર કરશે કે તેઓ આવતા કેટલાય વર્ષો સુધી નીકળી નહીં શકે સુપર ફ્લોપ જયારે અન્ય વધુ એકે યુઝરે અહીં.

દાવો કર્યો કે જયારે એમણે દીપિકાની ફિલ્મને ફ્લોપ કહી ત્યારે રણવીર સિંહે એમને બ્લોક કરી દીધા અત્યરે તો હજારો યુઝર દીપિકાની આ ફિલ્મને ફ્લોપ જણાવી રહ્યા છે પરંતુ કેટલાય મોટા ક્રેટરે આ ફિલ્મના વખાણ પણ કર્યા છે મિત્રો આ ફિલ્મને લઈને તમે શું કહેશો તમારા વિચારો અમને કોમેંટમાં આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *