જય હિન્દ મિત્રો ગયા વર્ષે 8 ડિસેમ્બર તમિલનાડુના કુન્નુરમાં થયેલ દુર્ઘટના થઈ હતી જેમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત શહીદ થઈ ગયા તેમની સાથે હેલિકોપ્ટરમાં રહેલ 13 વધુ લોકોનો જીવ ગયો હતો હવે આ વિષય પર ટ્રાઈ સર્વિસ કમિટી રિપોર્ટ આવી ચુકી છે તેમણે મોટો ખુલાસો કર્યો છે.
તેમને સાચું કારણ જણાવ્યું હેલિકોપ્ટર ક્રેસ કંઈ રીતે થયું છે ટ્રાય સર્વિસ કમિટીનો રિપોર્ટમાં ખુલાસો કર્યો છેકે હેલિકોપ્ટર ક્રેસનું મુખ્ય કારણ હવામાન ખરાબ હતું ઘણા જંગલ પહાડી એરિયા લોવ વીસિબિલિટી મતલબ કે ઓછી દશ્યતાના કારણે હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી જલ્દી આ રિપોર્ટ વાયુ સેનાએ પ્રમુખને સોંપવામાં આવશે.
એરમાર્શલ માનવેન્દ્રસિંગ ના નેતૃત્વમાં બનેલ આ કમિટીએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે રિપોર્ટ કાનૂની સલાહ માટે મોકલવામાં આવી છે એક્સપર્ટે જણાવ્યું હતું કે વેલીંગટન હેલિપેડ લેન્ડિંગ માટે આસાન નથી જંગલ છે અને પાછા પહાડ છે તેના કારણે હેલિકોપ્ટર દૂરથી દેખાઈ ન શકાય બહુ નજીક આવવા પર જ હેલિકોપ્ટર દેખાય છે.
એવામાં ખરાબ મોસમમાં પાયલટ લેન્ડિંગ માટે કોશિશ કરી હશે તો વાદળના કારણે ઓછી દ્રશ્યતા થઈ ગઈ હશે તેનાથી હેલિપેડ સાફ નજરે નહીં આવ્યું હોય અને આ દુર્ઘટના થઈ ગઈ હશે તો મિત્રો ફાઈનલી રિપોર્ટ આવી ગયો છે તેનો ખુલાસો થઈ ગયો છેકે દુર્ઘટનાનું મુખ્ય કારણ ખરાબ મોસમ અને લોવ વીસિબિલિટી હતી.