Cli
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ની પત્ની થઈ ઇજાગ્રત, ડાન્સ કરતા સમયે અચાનક પગ છટક્યો અને ધડામ દઈ...

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ની પત્ની થઈ ઇજાગ્રત, ડાન્સ કરતા સમયે અચાનક પગ છટક્યો અને ધડામ દઈ…

Breaking

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ જેઓ ગયા દિવસમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા કે એમની પત્ની ધનશ્રી વર્મા અને એમના બ્રેકઅપની ખબરો સામે આવી હતી પરંતુ એ તમામ ખબરો ખોટી હતી તેના વચ્ચે તેઓ ઘણીવર સાથે સ્પોટ થયા પરંતુ એખબરો પતિ નથીને તેઓ ડાન્સ કરતા સમયે ઈજાગ્રસ્ત થયા તેને લઈને ચર્ચામાં આવ્યા.

ડાન્સર અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા જેઓ થોડા સમય પહેલા એક ડાન્સ સેશન દરમિયાન તેનું ACL લિગામેન્ટ ફાટી ગયું હતું આવી સ્થિતિમાં ધનશ્રીએ સર્જરી કરાવવી પડી હતી. હવે સર્જરી પૂરી થયા બાદ ધનશ્રીએ એક વીડિયો દ્વારા પોતાની આખી જર્ની ફેન્સ સાથે શેર કરી છે.

આ વીડિયોને શેર કરતા ધનશ્રીએ કેપશન પણ સુંદર લખ્યું છે તેણીએ લખતા કહ્યું હું ચેમ્પિયન છું અને તમે મને સિંહ કરતાં પણ વધુ ગર્જના સાંભળશો તમે હમેંશા એકલા લડવા માટે પૂરતા મજબૂત બનો અને તમારા વારાની રાહ જોવા માટે સમજદાર બનો મુશ્કેલ સમય દરેકનો આવશે અને જતો પણ રહેશે.

પરંતુ તમે તમારી આજુબાજુની પરિસ્થિતિને સમજો અને દરેક અનુભવમાંથી કંઈક વધુ શીખો મને તેમાં થોડો સમય લાગ્યો પણ હવે હું તૈયાર છું ધનશ્રીની વાત કરીએ તો તેઓ એક ડાન્સર મોડલ અને મશહૂર યુટ્યૂબર પણ છે તેની પણ સમય સમયે હોટ તસ્વીર સામે આવે છે જેને ફેન્સ ખુબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *