ઇડરમાં રાત્રે લાખોનો ખેલ, દિવસે બધું બંધઃ SMC ની રેડમાં પકડાયું બોગસ કોલ સેન્ટર
સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને પૌરાણિક શહેર એટલે ઇડર. અહીં આવેલો ઇડરયો ગઢ ખૂબ જ પ્રચલિત છે. અનેક ફિલ્મોનું અહીંયા શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. ઇડર સ્ટેટ મોનિટરિંગ સેલની નજરમાં આવ્યો છે અને એસએમસી અહીંયા દરોડા પાડ્યા છે. ગઈકાલથી ઈડર શહેર ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. બોગસ કોલ સેન્ટરો માત્ર શહેરો સુધી મર્યાદિત રહ્યા નથી. […]
Continue Reading