સોનમ કપૂરે લંડનની ગલીઓમાં ફ્લોન્ટ કર્યું બેબી બંમ્પ સાથે બહેન રિયા પણ સાથે જોવા મળી…
સોનમ કપૂર અત્યારે પ્રેન્ગ્નસી પીરીયડને એન્જોય કરી રહી છે તેઓ પોતના બેબી બમ્પ સાથેની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે હાલમાં સોનમ કપૂરની કેટલીયે તસ્વીર સામે આવી છે જેમાં તેઓ બહેન રિયા કપૂર સાથે લંડનની ગલીઓમાં એન્જોય કરતા જોવા મળી રહી છે જણાવી દઈએ આ તસ્વીર રિયા કપૂરે શેર કરી છે. સોનમ કપૂર બહુ […]
Continue Reading