ગયા દિવસોમાં કિંજલ દવેનો જન્મ દિવસ હતો, આ જગ્યાએ અધ્ધધ રૂપિયાનું દાન કરી અનોખી ઉજવણી કરી…
ગુજરાત સહીત દેશ વિદેશમાં પોતાના લોકડાયરા અને ગરબાના કાર્યક્રમોમા લોકોના દિલમાં પોતાના સુમધુર અવાજથી સ્થાન બનાવનાર ફેમસ સિંગર કિંજલ દવે પોતાના સંગીત કેરીયરની સાથે સામાજિક કાર્યો માં પણ ખુબ જ એક્ટિવ રહે છે કિંજલ દવે પોતાના સોસીયલ મિડીયા એકાઉન્ટ પર. પોતાની જીદંગીની તમામ બાબતો ને શેર કરતી રહે તે કિજંલ દવે એ ગુજરાત માં અમે […]
Continue Reading