શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન રીલીઝ પહેલા જ અલ્લુ અર્જુનને પણ રાખી દિધો પાછડ…
આ વર્ષ 2023 દરમિયાન ઘણી બધી બોલીવુડ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જો વાત કરીએ બોલીવુડ અને સાઉથ ફિલ્મોની તો આવ વખતે બંને વચ્ચે ખૂબ મોટી ટક્કર જોવા મળશે જોકે સાલ 2022 બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ સાબીત થયું હતું પરંતુ આ વર્ષે એવું બનશે નહીં. એવૂ ફિલ્મ મેકરો જણાવી રહ્યા છે આ વર્ષ […]
Continue Reading