૧૯૮૯માં એવું શું બન્યું કે ત્યારબાદ સની દેઓલ અને માધુરી સાથે જોવા ન મળ્યા?
:એક સમય હતો જ્યારે મોટા પડદા પર બી-ટાઉનની ઘણી જોડીઓને ખૂબ પસંદ કરવામાં આવતી હતી અને આ જોડીઓમાં સૌથી વધુ ચર્ચા સની દેઓલ અને માધુરી દીક્ષિતની થતી હતી. જાણકારી માટે જણાવી દઈએ કે સની દેઓલ અને માધુરી દીક્ષિતની જોડીએ બે મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું, એક હતી 1989માં આવેલી ‘વર્દી’ અને તે જ વર્ષે રિલીઝ […]
Continue Reading