મોટો ખુલાસો ! જે અધિકારીઓએ આર્યનની ધરપકડ કરી તે શું નકલી હોવાનું બહાર આવ્યું ?
આર્યન ખાન ડ્રગ કેસે મોટો વળાંક લીધો રાજકારણી નવાબ ખાને આરોપ લગાવ્યો કે એનસીબી દ્વારા કરવામાં આવેલ સમગ્ર કેસ બનાવટી છે અને અન્ય રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે તેમણે એમ પણ કહ્યું કે બોલીવુડને નિશાન બનાવવામાં આવ્યું છે તેમણે બે સવાલ આગળ મૂક્યા પ્રથમ તે વ્યક્તિ વિશે હતું જેણે આર્યન ખાન સાથે સેલ્ફી લીધી હતી […]
Continue Reading