કેટરીના વિકિના રિસેપ્શનમાં આ સ્ટારને અંદર નહીં ઘુસવા દેવાય આપી ચેતવણી…
કેટરીના કૈફ અને વિકી કૌશલ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે મોટા રીશેપ્શન નું આયોજન કરવા જઈ રહ્યા છે રિસેપ્શનની ડીટેલ સામે આવી છે અને તેમાં પણ કેટલાક મહેમાનો માટે દુરિયાં બનાવી છે જણાવી દઈએ કેટરીના અને વિકીએ લગ્નમાં પણ સિકયુરિટી ટાઈટ રાખી હતી જે પણ કડક નિયમો સાથે. હવે ખબર આવી રહી છેકે કેટરીના અને વિકી […]
Continue Reading