સલમાન ખાને ઠુકરાવી કેટરીના કૈફ અને વિકિ કૌશલની આ ઓફર…
વિકી કૌશલ અને કેટરીના કૈફે રાજસ્થાનમાં લગ્નના ચાર ફેરા ફર્યા હતા લગ્નમાં કેટરીના અને વિકિના પરિવાર જનોજ સામેલ થયા હતા પરંતુ હવે કેટ અને વિકી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માટે મુંબઈમાં એક મોટી રિશેપ્સન પાર્ટી આપી રહ્યા છે 20 ડિસેમ્બરના રોજ આ પાર્ટી મુંબઈના જેડબ્લ્યુ હોટેલમાં રાખવામાં આવી છે. આ પાર્ટીમાં બધા બૉલીવુડ સ્ટાર પહોંચશે સિવાય સલમાન […]
Continue Reading