હવે ઐશ્વર્યા રાયને પણ ઇડીએ મોકલ્યું તેડું જેમાં થશે મોટા ખુલાસા…
ઇડીએ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને 2016ના પનામાં પેપર લીક મામલામાં પુછતાજ માટે બોલાવી છે અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી અમિતાભ બચ્ચન ની 48 વર્ષીય વહુ ઐશ્વર્યા રાયને દિલ્હીમાં એન્જસી સામે હાજર થવાનું કહ્યું છે ઇડીએ સોમવાર સુધી તપાસ માટે બોલાવવામાં આવી હતી. ઇડીના એક અધિકારીએ જણવ્યું હતું કે અમે ઐશ્વર્યાને 20 ડિસેમ્બરના રોજ સુધી […]
Continue Reading