સમીર વાનખેડેથી શું શાહરુખ ખાન માફી માંગશે ?
શાહરુખ ખાનના પુત્ર આર્યનનો કેસ ઢીલો પાડવા માટે દરેક કોશિશો કરવામાં આવી આર્યનની ધરપકડ કરનાર એનસીબીના જનરલ ડાયરેક્ટર સમીર વાનખેડે એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે એમણે ના છૂટકે આ કેસ છોડી દીધો તમને યાદ હશે કે પ્રભાકર સેલ નામનો એક શખ્સ જેમાં બહુ ચગ્યો હતો. જે પ્રભાકર શેલે કહ્યું હતું એનસીબીએ આર્યનને છોડવાના શાહરૂખથી […]
Continue Reading