તારક મહેતાથી કપિલ શર્માએ લીધો વર્ષો જૂનો બદલો…
આજથી થોડા વર્ષો પહેલા તારક મહેતા શોના શૈલેષ સોઢાએ કપિલ શર્મા શો સહિત તમામ સદસ્યોની જાહેરમાં એટલે કે એક કાર્યક્રમમાં જબરજસ્ત ઉડાવી જેનો વિડિઓ અત્યારે પણ યુટુબમાં જોવા મળે છે જેમાં સોઢાએ વાત વાતમાં કપિલના શોની મજાક બનાવ્યો હતો અને એમના શોને સંસ્કારી બતાવાયો હતો. એ વિડિઓને લોકો આજે પણ નથી ભૂલ્યા એમણે કપિલ શર્મા […]
Continue Reading