અક્ષર પટેલે 28માં જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહા સાથે કરી સગાઈ શેર કરી કેટલીક તસ્વીર…
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેમના 28માં જન્મદિવસ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે અને તેઓ આ વર્ષે લગ્ન પણ કરે તેવી અટકળો ચાલી રહી છે તેમને એમની ગર્લફ્રેન્ડ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ મેહા સાથે સગાઈ કરી છે અક્ષર અને નેહા લાંબા સમયથી સબંધમાં હતા. આખર એમણે સબંધ અલગ વધારતા સગાઇ કરી લીધી […]
Continue Reading