પાકિસ્તાની સાંસદ અને મશહૂર ટીવી હોસ્ટ આમિરે 49 વર્ષની ઉંમરે18 વર્ષની ટિક્ટોક સ્ટારથી કર્યા ત્રીજા લગ્ન…
પાકિસ્તાનના સાંસદ અને મશહૂર ટીવી હોસ્ટ આમિર લિયાકતે 49 વર્ષની ઉંમરે એમને ત્રીજા લગ્ન એક 18 વર્ષીય ટિક્ટોક સ્ટારથી કર્યા છે એમની ત્રીજી પત્નીનું નામ સૈયદા દાનિયા શાહ છે અને તેઓ અમીરથી થી 31 વર્ષ ઉંમરમાં નાની છે અહીં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ લગ્નની શુભેછાઓ પાઠવી છે. નવાઈની વાત એછે કે અમીરે એમની બીજી […]
Continue Reading