પુષ્પા ફિલ્મને એવોર્ડ પરંતુ એવોર્ડ લઈને અલ્લુ અર્જુન પછતાયા…
ફિલ્મ પુષ્પા બાદ અલ્લુ અર્જુન ટોપ સ્ટારમાં આવી ગયા છે પુષ્પા ફિલ્મ બાદ કેટલાય એવોર્ડ ફંક્શનમાં સન્માનિત પણ કર્યા હાલમાં ઇન્ડસ્ટ્રીઝ તરફથી દાદા સાહેબ ફાળકે એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ આ ફિલ્મના એવોર્ડ આપવામાં આવ્યો આ એવોર્ડ લઈને અલ્લ્લું અર્જુન ખુશ થતા. ખુશ થયા એ પહેલાજ એમની ખુશીઓ પર પાણી ફેરવાઈ ગયું […]
Continue Reading