સાળીના લગ્નમાં પહોંચ્યા કેજીએફ સ્ટાર યશ ટ્રેડિશનલ લુકમાં દેખાયો પૂરો પરિવાર…
સાઉથના સુપર સ્ટાર યશ અત્યારે એમની આવનાર ફિલ્મ કેજીએફ 2ને લઈને ચર્ચામા છે જેમની એ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જબરજસ્ત ધમાલ મચાવવાની તૈયારીમાં છે પરંતુ તેના પહેલા યશ એમની ફેમિલી સાથે ખુબજ મજામાં છે એમની પત્ની રાધિકા પંડિત પણ સોસીયલ મીડિયામાં એકટીવ છે અને સમય સમયે. તસ્વીર ફેન સામે શેર કરતી રહે છે એવામાં હાલમાં […]
Continue Reading