3 વર્ષના લાંબા સમય બાદ શાહરુખની ધમાકેદાર ફિલ્મ પઠાનનું ટ્રેલર રિલીઝ થયું…
બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનની આવનાર ફિલ્મ પઠાણની રિલીઝ તારીખ જાહેર કરી દેવામાં આવી છે શાહરુખના ફેન્સને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ફિલ્મનું ટ્રેલર ક્યારે આવે આખરે ફેન્સની એ લાંબી રાહ પુરી થઈ છે યશરાજ ફિલ્મ દ્વારા આજે પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સાથે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની પણ જાણકારી […]
Continue Reading