ઠગાઈ કેસમાં ઇડીએ જેકલીન ફર્નાડિસ સામે લીધું મોટું પગલું અને જપ્ત કરી કરોડોની સંપત્તિ…
બૉલીવુડ એક્ટર જેકલીન ફર્નાડિસ બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છે ઇડીએ સુકેશ ચન્દ્રશેખર કેસમાં જેકલીન સામે મોટું પગલું લીધું છે ઇડીએ જેકલીનની 7 કરોડ 57 લાખની સંપત્તિ જપ્ત કરી લીધી છે અહીં આ સંપત્તિમાં જેકલીનની 7 કરોડ 12 લાખ ડિપોઝીટ ફી પણ છે ઇડીના મુજબ ઠગ સુકેશ ચંદ્રશેખરે જબરજસ્તી. વસૂલ કરેલા પૈસાથી એક્ટર જેકલીનને 5 […]
Continue Reading