ગર્લફ્રેન્ડે પ્રેમીને મળવા માટે ઘરે બોલાવ્યો, પ્રેમી ગયો પણ ખરા પરંતુ અડધી રાત્રે ઘરવાળાના હાથે લાગતા, કરુણ અંત…
તાજેતરમાં એક પ્રેમ ના કરુણ અંજામનો એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે બિહાર ના જીરાદેહી થાના વિસ્તાર ના રહેવાશી ચંદનકુમાર પોતાના ગામની એક છોકરીને પ્રેમ કરતા હતા એમનો આ પ્રેમ ત્રણ વર્ષથી ચાલી રહ્યો હતો એકબીજાથી તેઓ કલાકો સુધી મોબાઈલથી વાત કરતા હતા મંગળવાર 11 ઓક્ટોબર ના. રોજ ગર્લફ્રેન્ડે ચંદનને પોતાના ઘેર મળવા માટે બોલાવ્યો […]
Continue Reading